二维码
Ashoksinh 的头像

Ashoksinh

શબ્દો પરિચયના મોહતાજ નથી હોતા છતાં પણ હું અશોકસિંહ વાળા જામનગર જીલ્લાનાં જામજોધપુર તાલુકાનું ગીંગણી ગામ મારું મૂળ વતન, હું હું છું તમે તમે છો વિચારોને ક્યારેય સમાનતાના ત્રાજવે તોલવા નહિ ક્યારેક મારા શબ્દો ફૂલ જેવા કોમળ હશે તો ક્યારેક તલવારની ધાર જેવા તીક્ષ્ણ, કોમળ શબ્દોની ફોરમથી મહેકવું અથવા તીક્ષ્ણ શબ્દોથી ઘાયલ થવું એ વાચકોની દૂરંદેશી પર આધાર રાખે છે.